સોલર સેલના નિર્માણ માટે આદર્શ પદાર્થો કયા છે? અને તેની પસંદગી માટેના માપદંડો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.5 \text{ eV}$ ની નજીક બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર સોલર સેલના નિર્માણ માટે આદર્શ પદાર્થો છે.
આ પદાર્થો નીચે મુજબ છે:
$Si$ $(E_{g} = 1.1 \text{ eV})$,
$GaAs$ $(E_{g} = 1.43 \text{ eV})$,
$CdTe$ $(E_{g} = 1.45 \text{ eV})$,
$CuInSe_{2}$ $(E_{g} = 1.04 \text{ eV})$ વગેરે.
સોલર સેલના નિર્માણ માટે યોગ્ય પદાર્થો પસંદ કરવા માટેના મહત્વના માપદંડો નીચે મુજબ છે:
$(1)$ બેન્ડ ગેપ $E_{g}$ આશરે $1.0 \text{ eV}$ થી $1.8 \text{ eV}$ ની વચ્ચે હોવો જોઈએ.
$(2)$ ઉચ્ચ ઓપ્ટિકલ શોષણ (optical absorption),આશરે $10^{4} \text{ cm}^{-1}$.
$(3)$ વિદ્યુત વાહકતા ઊંચી હોવી જોઈએ.
$(4)$ કાચો માલ સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ.
$(5)$ કિંમત ઓછી હોવી જોઈએ.

Explore More

Similar Questions

સોલર સેલ માટે વપરાતા પદાર્થનો બેન્ડ ગેપ કેટલો હોવો જોઈએ?

ફોટોડાયોડ એ એક એવું ઉપકરણ છે

ફોટોડાયોડ્સ મોટે ભાગે રિવર્સ બાયસ સ્થિતિમાં કાર્યરત હોય છે કારણ કે

$LED$ નો મહત્તમ રેટ કરેલ પાવર $2 \text{ mW}$ છે અને તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \text{ V}$ ના ઇનપુટ વોલ્ટેજ સાથે સર્કિટમાં વપરાય છે. ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $1 \text{ V}$ છે. અવરોધ $R = 1 \text{ k}\Omega$ માંથી વહેતો પ્રવાહ $0.5 \text{ mA}$ છે. $LED$ ને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અવરોધ $R_S$ નું લઘુત્તમ મૂલ્ય . . . . . . $\text{k}\Omega$ છે.

એક $LED$ ના $V-I$ લાક્ષણિકતાઓ કયા આલેખ દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo